દાખલા માટે ઓનલાઇન અરજી

તમારી અરજીનું સ્ટેટસ જુઓ

મહત્વપૂર્ણ સૂચના

  • દાખલો મેળવવા માટે ₹10નો સ્ટેમ્પ પેપર લાગશે
  • પ્રોસેસિંગ સમય: 7 દિવસ
  • દાખલો પંચાયત કચેરીમાંથી હાજર રહીને લેવાનો રહેશે
  • ખોટી માહિતી આપવા પર કાયદેસરની કાર્યવાહી થશે